GSHSEB 10th & 12th Result 2024 |SSC Result 2024 |GSEB Result 12th Commerce And Science 2024 Date
GSEB પરિણામ 2024: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) મે 2024 માં GSEB પરિણામ 2024 જાહેર થઈ શકે છે. સતાવાર માહિતી નીચે આપેલી છે.
તારીખ રિપોર્ટ 2023 Result of 10th & 12th GSEB Board
10મું પરિણામ 2023 મા ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર 25 મે, 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. બોર્ડે 2 મે, 2023 ના રોજ GSEB પરિણામ 2023 વર્ગ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રકાશિત કર્યું હતું.
GSHSEB 10th & 12th Result 2024 Date
- Std 12th વિજ્ઞાન પ્રવાહ નું Result May 2024 ના બીજા અઠવાડિયા મા જાહેર થઈ શકે છે.
- Std 10th નું Result May 2024 ના બીજા અઠવાડિયા ના અંતે કે ત્રીજા અઠવાડિયા મા જાહેર થઈ શકે છે.
- Std 12th Commerce and arts નું Result May 2024 ના ત્રીજા athvad મા જાહેર થઈ શકે છે.
How To Check GSHSEB 10th & 12th Result 2024
Step 1: વિધાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જવું
Step 2: પોતાનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે
Step 3: પછી તમારું પરિણામ જોઈ શકો છો